Maths Mock Test – 6 Leave a Comment / Blog / By Aspirantsuite Time Period : 25 Minutes Maths Mock Test - 6 If you want to know how much you know about the Maths through this quiz, then definitely try it once. Fill The Details For Join The Quiz. 1 / 20 1.એક સંખ્યાનો 40% અને બીજી સંખ્યાનો 60% બરાબર છે. જો પ્રથમ સંખ્યા 150 હોય તો બીજી સંખ્યા કેટલી? (A) 80 (B) 90 (C) 100 (D) 120 2 / 20 2.એક વ્યક્તિ 12 દિવસમાં કામ પૂરુ કરે છે. બીજી વ્યક્તિ એ જ કામ 18 દિવસમાં કરે છે. બંને મળીને કેટલા દિવસમાં કામ પૂરુ કરશે? (A) 6 દિવસ (B) 7.2 દિવસ (C) 8 દિવસ (D) 9 દિવસ 3 / 20 3.એક સંખ્યા ને 20% વધારી અને પછી 20% ઘટાડવામાં આવે તો અંતિમ પરિણામ શું મળશે? (A) વધારો (B) ઘટાડો (C) સમાન (D) નક્કી નહીં 4 / 20 4. A અને B ની આવકનો અનુપાત 3 : 5 છે. જો બંનેની કુલ આવક ₹6400 હોય તો B ની આવક કેટલી? (A) 2000 (B) 3000 (C) 4000 (D) 5000 5 / 20 5. એક ટ્રેન 72 કિમી/કલાક ની ગતિએ ચાલે છે. 500 મીટર લાંબી ટ્રેન 25 સેકન્ડમાં પ્લેટફોર્મ પસાર કરે છે. પ્લેટફોર્મની લંબાઈ કેટલી? (A) 200 મીટર (B) 300 મીટર (C) 400 મીટર (D) 500 મીટર 6 / 20 6. (√144 + √81) × 2 = ? (A) 30 (B) 36 (C) 42 (D) 48 7 / 20 7. જો x : y = 2 : 3 અને y : z = 4 : 5 હોય તો x : y : z = ? (A) 8 : 12 : 15 (B) 2 : 3 : 5 (C) 4 : 6 : 5 (D) 8 : 6 : 5 8 / 20 8. Simple Interest ₹400 છે, Principal ₹2000 અને Rate 10% હોય તો સમય કેટલો? (A) 1 વર્ષ (B) 2 વર્ષ (C) 3 વર્ષ (D) 4 વર્ષ 9 / 20 9. (15² − 10²) = ? (A) 125 (B) 150 (C) 175 (D) 200 10 / 20 10. એક વેપારી 20% નફા પર માલ વેચે છે. જો ખરીદી કિંમત ₹500 હોય તો વેચાણ કિંમત કેટલી? (A) 550 (B) 580 (C) 600 (D) 620 11 / 20 11. એક સંખ્યા 7 થી ભાગતા 3 બાકી રહે અને 5 થી ભાગતા 2 બાકી રહે. સૌથી નાની સંખ્યા કઈ? (A) 17 (B) 23 (C) 37 (D) 52 12 / 20 12. એક વ્યક્તિ 8 કિમી/કલાક ની ગતિએ ચાલે છે અને 12 કિમી/કલાક ની ગતિએ દોડે છે. કુલ 40 કિમી અંતર 4 કલાકમાં પૂર્ણ કરે છે. તે કેટલું અંતર દોડ્યો (A) 20 કિમી (B) 24 કિમી (C) 28 કિમી (D) 32 કિમી 13 / 20 13. (2³ × 3² × 5) = ? (A) 120 (B) 180 (C) 240 (D) 360 14 / 20 14. એક વર્ગનું ક્ષેત્રફળ 256 હોય તો તેની પરિધિ કેટલી? (A) 32 (B) 48 (C) 64 (D) 80 15 / 20 15. A, B, C કામ 6, 8 અને 12 દિવસમાં કરે છે. ત્રણેય મળીને કામ કેટલા દિવસમાં કરશે? (A) 2 દિવસ (B) 2.67 દિવસ (C) 3 દિવસ (D) 4 દિવસ 16 / 20 16. (1/2 + 1/4 + 1/8) = ? (A) 5/8 (B) 6/8 (C) 7/8 (D) 1 17 / 20 17. એક વસ્તુ 25% નુકસાન પર વેચાઈ ₹750 મળે છે. ખરીદી કિંમત કેટલી (A) 900 (B) 950 (C) 1000 (D) 1100 18 / 20 18. LCM of 24, 36, 48 = ? (A) 72 (B) 96 (C) 144 (D) 288 19 / 20 19. (√169 × √121) = ? (A) 121 (B) 143 (C) 169 (D) 187 20 / 20 20. એક ટાંકીમાં 3 પાઇપ છે. એક 6 કલાકમાં ભરે, બીજો 8 કલાકમાં ભરે અને ત્રીજો 12 કલાકમાં ખાલી કરે. ટાંકી કેટલા સમયમાં ભરાશે? (A) 3 કલાક (B) 4 કલાક (C) 4.8 કલાક (D) 5 કલાક Your score isThe average score is 57% 0% Restart quiz Maths Mock Test – 6