Bandharan Mock Test – 6 Leave a Comment / Blog / By Aspirantsuite Time Period : 20 Minutes Bandharan Mock Test - 6 If you want to know how much you know about the Bandharan through this quiz, then definitely try it once. Fill The Details For Join The Quiz. 1 / 20 1.ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું? (A) 26 જાન્યુઆરી 1949 (B) 26 જાન્યુઆરી 1950 (C) 15 ઑગસ્ટ 1947 (D) 30 જાન્યુઆરી 1950 2 / 20 2. “સોશિયલિસ્ટ” શબ્દ કયા સુધારા દ્વારા ઉમેરાયો? (A) 42મો (B) 44મો (C) 52મો (D) 61મો 3 / 20 3. ભારતના બંધારણનો મુખ્ય સ્ત્રોત કયો છે? (A) અમેરિકા (B) બ્રિટન (C) ભારત સરકાર અધિનિયમ 1935 (D) ફ્રાન્સ 4 / 20 4. Article 21 શું સાથે સંબંધિત છે? (A) સમાનતા (B) જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા (C) ભાષા (D) શિક્ષણ 5 / 20 5. Right to Education કયા Article હેઠળ છે? (A) 19 (B) 21A (C) 22 (D) 30 6 / 20 6. મૂલભૂત ફરજો કયા સુધારા દ્વારા ઉમેરાયા? (A) 44મો (B) 42મો (C) 52મો (D) 86મો 7 / 20 7. બંધારણસભાના અધ્યક્ષ કોણ હતા? (A) ડૉ. આંબેડકર (B) રાજેન્દ્ર પ્રસાદ (C) નેહરુ (D) પટેલ 8 / 20 8. ભારતમાં બંધારણનું રક્ષણ કોણ કરે છે? (A) રાષ્ટ્રપતિ (B) વડાપ્રધાન (C) સુપ્રીમ કોર્ટ (D) સંસદ 9 / 20 9. Directive Principles ક્યાંથી લેવાયા છે? (A) અમેરિકા (B) આઈરલેન્ડ (C) બ્રિટન (D) કેનેડા 10 / 20 10. Article 370 કયા રાજ્ય સાથે સંબંધિત હતું? (A) પંજાબ (B) જમ્મુ-કાશ્મીર (C) ગુજરાત (D) રાજસ્થાન 11 / 20 11. રાજ્યપાલ કોણ નિયુક્ત કરે છે? (A) વડાપ્રધાન (B) સંસદ (C) રાષ્ટ્રપતિ (D) મુખ્યમંત્રી 12 / 20 12. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કોણ નિયુક્ત કરે છે? (A) વડાપ્રધાન (B) રાષ્ટ્રપતિ (C) મુખ્ય ન્યાયાધીશ (D) સંસદ 13 / 20 13. ભારતમાં પ્રથમ નાગરિક કોણ છે? (A) વડાપ્રધાન (B) રાષ્ટ્રપતિ (C) મુખ્ય ન્યાયાધીશ (D) ગૃહમંત્રી 14 / 20 14. મૂલભૂત અધિકારો કઈ ભાગમાં છે? (A) ભાગ II (B) ભાગ III (C) ભાગ IV (D) ભાગ V 15 / 20 15. ભારત એક કયો દેશ છે? (A) રાજાશાહી (B) લોકશાહી (C) તાનાશાહી (D) સામ્રાજ્ય 16 / 20 16. “Secular” નો અર્થ શું? (A) ધર્મનિષ્ઠ (B) ધર્મનિરપેક્ષ (C) રાજાશાહી (D) સમાનતા 17 / 20 17. Article 19 શું આપે છે? (A) શિક્ષણ (B) સ્વતંત્રતા (C) ન્યાય (D) સમાનતા 18 / 20 18. બંધારણના રચયિતા કોણ કહેવાય છે? (A) રાજેન્દ્ર પ્રસાદ (B) ડૉ. બી.આર. આંબેડકર (C) ગાંધીજી (D) નેહરુ 19 / 20 19. President Rule કયા Article હેઠળ છે? (A) 352 (B) 356 (C) 360 (D) 365 20 / 20 20. ભારતનું બંધારણ વિશ્વમાં કયું છે? (A) સૌથી નાનું (B) સૌથી મોટું લખિત (C) અનલખિત (D) અપૂર્ણ Your score isThe average score is 84% 0% Restart quiz Bandharan Mock Test – 6