Maths Mock Test – 6

Time Period : 25 Minutes


Maths Mock Test - 6

If you want to know how much you know about the Maths through this quiz, then definitely try it once.

Fill The Details For Join The Quiz. 

1 / 20

1.એક સંખ્યાનો 40% અને બીજી સંખ્યાનો 60% બરાબર છે. જો પ્રથમ સંખ્યા 150 હોય તો બીજી સંખ્યા કેટલી?

2 / 20

2.એક વ્યક્તિ 12 દિવસમાં કામ પૂરુ કરે છે. બીજી વ્યક્તિ એ જ કામ 18 દિવસમાં કરે છે. બંને મળીને કેટલા દિવસમાં કામ પૂરુ કરશે?

3 / 20

3.એક સંખ્યા ને 20% વધારી અને પછી 20% ઘટાડવામાં આવે તો અંતિમ પરિણામ શું મળશે?

4 / 20

4. A અને B ની આવકનો અનુપાત 3 : 5 છે. જો બંનેની કુલ આવક ₹6400 હોય તો B ની આવક કેટલી?

5 / 20

5. એક ટ્રેન 72 કિમી/કલાક ની ગતિએ ચાલે છે. 500 મીટર લાંબી ટ્રેન 25 સેકન્ડમાં પ્લેટફોર્મ પસાર કરે છે. પ્લેટફોર્મની લંબાઈ કેટલી?

6 / 20

6. (√144 + √81) × 2 = ?

7 / 20

7. જો x : y = 2 : 3 અને y : z = 4 : 5 હોય તો x : y : z = ?

8 / 20

8. Simple Interest ₹400 છે, Principal ₹2000 અને Rate 10% હોય તો સમય કેટલો?

9 / 20

9. (15² − 10²) = ?

10 / 20

10. એક વેપારી 20% નફા પર માલ વેચે છે. જો ખરીદી કિંમત ₹500 હોય તો વેચાણ કિંમત કેટલી?

11 / 20

11. એક સંખ્યા 7 થી ભાગતા 3 બાકી રહે અને 5 થી ભાગતા 2 બાકી રહે. સૌથી નાની સંખ્યા કઈ?

12 / 20

12. એક વ્યક્તિ 8 કિમી/કલાક ની ગતિએ ચાલે છે અને 12 કિમી/કલાક ની ગતિએ દોડે છે. કુલ 40 કિમી અંતર 4 કલાકમાં પૂર્ણ કરે છે. તે કેટલું અંતર દોડ્યો

13 / 20

13. (2³ × 3² × 5) = ?

14 / 20

14. એક વર્ગનું ક્ષેત્રફળ 256 હોય તો તેની પરિધિ કેટલી?

15 / 20

15. A, B, C કામ 6, 8 અને 12 દિવસમાં કરે છે. ત્રણેય મળીને કામ કેટલા દિવસમાં કરશે?

16 / 20

16. (1/2 + 1/4 + 1/8) = ?

17 / 20

17. એક વસ્તુ 25% નુકસાન પર વેચાઈ ₹750 મળે છે. ખરીદી કિંમત કેટલી

18 / 20

18. LCM of 24, 36, 48 = ?

19 / 20

19. (√169 × √121) = ?

20 / 20

20. એક ટાંકીમાં 3 પાઇપ છે. એક 6 કલાકમાં ભરે, બીજો 8 કલાકમાં ભરે અને ત્રીજો 12 કલાકમાં ખાલી કરે. ટાંકી કેટલા સમયમાં ભરાશે?

Your score is

The average score is 57%

0%

Maths Mock Test – 6

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top