Best History & GK, GS Mock Test – 9

Time Period : 20 Minutes


History & GK , GS Mock Test - 9

If you want to know how much you know about the History & GK, GS through this quiz, then definitely try it once.

Fill The Details For Join The Quiz. 

1 / 20

Q1. ભારત માં ‘ઇક્તા પ્રણાલી’ કોને સુવ્યવસ્થિત રીતે અમલમાં મૂકી?

2 / 20

Q2. 1765 નો ‘અલાહાબાદ કરાર’ રોબર્ટ ક્લાઈવ અને કોની વચ્ચે થયો હતો?

3 / 20

Q3. ભારતમાં ‘ડાયાર્કી’ (દ્વિ-શાસન) પ્રણાલી કયા કાયદા હેઠળ શરૂ થઈ?

4 / 20

Q4. ‘ફોરવર્ડ બ્લોક’ ની સ્થાપના કોને કરી?

5 / 20

Q5. ‘ઇલ્બર્ટ બિલ વિવાદ’ કયા વાઈસરોય સાથે જોડાયેલો છે?

6 / 20

Q6. 1764નું ‘બક્સરનું યુદ્ધ’ બ્રિટિશ અને કોના વચ્ચે થયું?

7 / 20

Q7. ભારતીય બંધારણનો કયો કલમ ‘અસ્પૃશ્યતા નાબૂદી’ સાથે સંબંધિત છે?

8 / 20

Q8. ભારતમાં ‘ન્યાયિક સમીક્ષા’ (Judicial Review) ની કલ્પના કયા દેશમાંથી લેવાઈ છે?

9 / 20

Q9. ‘દલબદલી વિરોધી કાયદો’ બંધારણની કઈ અનુસૂચિમાં છે?

10 / 20

Q10. ‘બ્લુ વોટર પોલિસી’ કોની સાથે સંબંધિત છે?

11 / 20

Q11. મુગલ સમયમાં આગ્રાથી ‘શાહજહાનાબાદ’ (દિલ્લી) રાજધાની કોણે બનાવી?

12 / 20

Q12. નીચે આપેલ આંદોલનોનો યોગ્ય ક્રમ કયો છે?

13 / 20

Q13. ‘ધનનો નિકાસ સિદ્ધાંત’ (Drain of Wealth Theory) કોને આપ્યો?

14 / 20

Q14. ભારતનું સૌથી લાંબું દરિયાકાંઠું કયા રાજ્ય પાસે છે?

15 / 20

Q15. પ્લેટ ટેક્ટોનિક્સ માટે પૃથ્વીની કઈ સપાટી જવાબદાર છે?

16 / 20

Q16. ‘રામસાર કન્વેન્શન’ કઈ બાબત સાથે સંબંધિત છે?

17 / 20

Q17. ગ્રીનહાઉસ અસર માટે સૌથી જવાબદાર વાયુ કયો છે?

18 / 20

Q18. રાષ્ટ્રીય આવક (National Income) નો શ્રેષ્ઠ અર્થ શું છે?

19 / 20

Q19. ‘World Development Report’ કઈ સંસ્થા પ્રકાશિત કરે છે?

20 / 20

Q20. ‘ચિપકો આંદોલન’ કઈ બાબત સાથે જોડાયેલ છે?

Your score is

The average score is 55%

0%

Best History & GK, GS Mock Test - 9

Best History & GK, GS Mock Test – 9

You can give this History & GK ,GS mock test and check now your exam preparation for police constable exam 2026. The Exam will be very soon. So your preparation will be very fast and strict for your future.

For More Practice

For More Practice You Can Give More Mock Test in our websuite. Some Constable Mock Test link Given Below :

  1. Maths Mock Test
  2. Bandharan Mock Test

For More Subject Mock Test Give. You can visit the our suite and check now. Thank You 😍🧡

For More Preparation You can visit the suite :- Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top