Reasoning Mock Test – 5

Time Period : 25 Minutes


Reasoning Mock Test - 5

If you want to know how much you know about the Reasoning through this quiz, then definitely try it once.

Fill The Details For Join The Quiz. 

1 / 20

Q1. નીચેના શ્રેણી માં આગળનું નંબર શું આવશે?
2, 6, 7, 21, 22, 66, ?

2 / 20

Q2. ‘DOG’ ને ‘FQI’ તરીકે લખવામાં આવે છે, તો ‘CAT’ ને કેવી રીતે લખાશે?

3 / 20

Q3. જો A = 1, B = 2, … Z = 26, તો ‘CODE’ નું મૂલ્ય શું થશે?

4 / 20

Q4. નીચેના શબ્દોમાંથી જુદો શબ્દ શોધો:

5 / 20

Q5. 8 : 64 :: 6 : ?

6 / 20

Q6. જો ‘+’ નો અર્થ ‘×’, ‘×’ નો અર્થ ‘−’, ‘−’ નો અર્થ ‘÷’, અને ‘÷’ નો અર્થ ‘+’ હોય, તો
8 + 4 × 2 − 1 ÷ 3 = ?

7 / 20

Q7. કોઈ કોડ ભાષામાં ‘PEN’ = 123, ‘BOOK’ = 4567, તો ‘NOTE’ શું થશે?

8 / 20

Q8. એક માણસ 10 મીટર ઉત્તર તરફ જાય છે, પછી જમણી તરફ 5 મીટર જાય છે, પછી દક્ષિણ તરફ 10 મીટર જાય છે. હવે તે શરૂઆતથી કેટલા અંતરે છે?

9 / 20

Q9. નીચેના ક્રમમાં ખૂટતો અક્ષર શોધો:
A, C, F, J, O, ?

10 / 20

Q10. ‘Father’ નો ‘Brother’ એટલે ‘Uncle’, તો ‘Mother’ નો ‘Sister’ શું કહેવાય?

11 / 20

Q11. 125 : 5 :: 216 : ?

12 / 20

Q12. એક ઘડિયાળમાં 3:15 વાગ્યે કલાક અને મિનિટ સોય વચ્ચેનો કોણ કેટલો હોય?

13 / 20

Q13. જો ‘RED’ = 27, ‘BLUE’ = 40, તો ‘GREEN’ = ?

14 / 20

Q14. નીચેના ક્રમમાં ખૂટતો નંબર શોધો:
3, 9, 27, 81, ?

15 / 20

Q15. જો ‘MANGO’ ને ‘NZOHN’ લખવામાં આવે, તો ‘APPLE’ શું થશે?

16 / 20

Q16. નીચેના શબ્દોમાંથી જુદો શોધો:

17 / 20

Q17. 7, 14, 28, 56, ?

18 / 20

Q18. જો ‘TRAIN’ = ‘USBLQ’, તો ‘PLANE’ શું થશે?

19 / 20

Q19. એક વ્યક્તિ દક્ષિણ તરફ મોખો રાખીને ઉભો છે. તે 90° ડાબી તરફ વળે છે, પછી 180° જમણી તરફ વળે છે. હવે તે કઈ દિશામાં છે?

20 / 20

Q20. નીચેના ક્રમમાં ખૂટતો નંબર શોધો:
1, 4, 9, 16, 25, ?

Your score is

The average score is 0%

0%

Reasoning Mock Test – 5

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top