Mock Test – 3 (Maths)

Maths Mock Test - 3

Fill The Details For Join The Quiz.

1 / 19

1. જો કોઈ સંખ્યાના ૪૦% એ ૨૦૦ હોય, તો તે સંખ્યા કઈ હશે?

2 / 19

2. પ્રથમ ૧૦ પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય?

3 / 19

3. એક વસ્તુ ₹ ૮૦૦ માં ખરીદીને ₹ ૧૦૦૦ માં વેચવામાં આવે, તો કેટલા ટકા નફો થયો કહેવાય?

4 / 19

4. બે સંખ્યાઓનો ગુણોત્તર ૩:૪ છે. જો તેમનો સરવાળો ૭૦ હોય, તો મોટી સંખ્યા કઈ?

5 / 19

5. રૂપિયા ૧૦૦૦ નું ૧૦% લેખે ૨ વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય?

6 / 19

6. એક ટ્રેન ૭૨ કિમી/કલાકની ઝડપે દોડે છે, તો તેની મીટર/સેકન્ડમાં ઝડપ કેટલી?

7 / 19

8.એક ચોરસની બાજુની લંબાઈ ૮ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?

8 / 19

9. જો ૫ માણસો એક કામ ૧૦ દિવસમાં પૂરું કરે, તો ૨ માણસો તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે?

9 / 19

10. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે?

10 / 19

11. શ્રેણી પૂર્ણ કરો: ૨, ૬, ૧૨, ૨૦, ?

11 / 19

12. ઘડિયાળમાં ૩:૦૦ વાગ્યે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને?

12 / 19

13. ૧ થી ૫૦ સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે?

13 / 19

14. એક વર્તુળનો વ્યાસ ૧૪ સેમી છે, તો તેની પરિમિતિ (પરિઘ) કેટલી થાય? ()

14 / 19

15. ૦.૫ ને ટકામાં ફેરવતા શું મળે?

15 / 19

16.

લઘુતમ સાધારણ અવયવી (LCM) શોધો: ૧૨, ૧૫, ૨૦

16 / 19

17.

જો આજે સોમવાર હોય, તો ૬૧ દિવસ પછી કયો વાર હશે?

17 / 19

18.

બે સંખ્યાઓનો ગુસાઅ ૬ અને લસાઅ ૩૬ છે. જો એક સંખ્યા ૧૨ હોય, તો બીજી સંખ્યા કઈ?

18 / 19

19.

એક લંબચોરસની લંબાઈ ૧૦ મીટર અને પહોળાઈ ૫ મીટર છે, તો તેની પરિમિતિ કેટલી?

19 / 19

20.

 અને 1/2માંથી કઈ સંખ્યા મોટી છે?

Your score is

The average score is 73%

0%

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top