Mock Test – 2 (Bandharan) Leave a Comment / Blog / By Aspirantsuite History & GK, GS Mock Test - 2 Check Your Bandharan Knowledge Here Fill The Details For Join The Quiz. 1 / 20 1. સિંધુ ખીણની સભ્યતાનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું છે અને જે તેના ગોદી (Dockyard) માટે જાણીતું છે? લોથલ રંગપુર રોઝડી ધોળાવીરા 2 / 20 2. ભારતના બંધારણમાં 'રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો' કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? કેનેડા આયર્લેંન્ડ અમેરિકા બ્રિટન 3 / 20 3. વિટામિન-C ની ઉણપથી કયો રોગ થાય છે? બેરીબેરી સ્કર્વી રતાંધળાપણું સુકાત 4 / 20 4. ગુજરાતના કયા ક્રાંતિકારી 'ડુંગળી ચોર' તરીકે ઓળખાય છે? શ્યામજી ક્રુષ્ણ વર્મા રવિશંકર મહારાજ મોહનલાલ પંડયા ઝવેરચંદ મેઘાણી 5 / 20 5. સૂર્યમંડળનો કયો ગ્રહ 'લાલ ગ્રહ' તરીકે ઓળખાય છે? શનિ મંગળ શુક્ર ગુરુ 6 / 20 6. ઈન્સ્યુલિનનો સ્ત્રાવ શરીરના કયા અંગમાંથી થાય છે? સ્વાદુપિંડ જઠર હદય યકૃત 7 / 20 7. બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાહરલાલ નેહરુ વિનોબા ભાવે મહાત્મા ગાંધી વલ્લભભાઈ પટેલ 8 / 20 8. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીના સંરક્ષણ માટે પ્રખ્યાત છે? એકશિંગી ગેંડો વાઘ એશિયાઈ સિંહ કાળિયાર 9 / 20 9. પાણીની ઘનતા સૌથી વધુ કયા તાપમાને હોય છે? 4℃ 0℃ - 4℃ 100℃ 10 / 20 10. દાંડી કૂચની શરૂઆત કઈ તારીખે થઈ હતી? 1 ઓગસ્ટ 1920 12 માર્ચ 1931 12 માર્ચ 1930 6 એપ્રિલ 1930 11 / 20 11. 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે? નર્મદ વિનોબા ભાવે કનૈયાલાલ મુનશી ગાંધીજી 12 / 20 12. કમ્પ્યુટરમાં 'RAM' નું પૂરું નામ શું છે? Read Access Memory Rapid Action Memory Random Access Memory Remote Access Memory 13 / 20 13. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? વડાપ્રધાન મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ 14 / 20 14. ગૌતમ બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? લુમ્બિની કુશીનગર બૌધિગયા સારનાથ 15 / 20 15. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે? વિટામિન - E વિટામિન - K વિટામિન - B12 વિટામિન - A 16 / 20 16. કયા મુઘલ શાસકને 'ઝિંદા પીર' તરીકે ઓળખવામાં આવતો હતો? જહાંગિર ઔરંગઝેબ શાહજહા અકબર 17 / 20 17. ભારતનું રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? હિન્દ સ્વરાજ સત્યાર્થ પ્રકાશ આનંદ મઠ ગીતાંજલી 18 / 20 18. માનવ શરીરમાં હાડકાંની કુલ સંખ્યા કેટલી હોય છે (પુખ્ત વયે)? 250 206 300 212 19 / 20 19. કયું શહેર ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે? ભાવનગર અમદાવાદ સુરત વડોદરા 20 / 20 20. સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સરદાર પટેલ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ગણેશ વાસુદેવ માવળ્ંકર ડો. રાજેન્દ્ર પ્રસાદ Your score isThe average score is 68% 0% Restart quiz