Mock Test – 1 (Reasoning)

The Quiz Will be automatically submitted when the time is up.

Thank You For Join a Quiz.


Reasoning Mock Test - 1

Fill The Details For Join The quiz.

Note :- The Personal Information yup provide will not be shared with anyone.

1 / 20

1: દિશા જ્ઞાન એક વ્યક્તિ ૫ કિમી ઉત્તર તરફ ચાલે છે, પછી જમણે વળે છે અને ૩ કિમી ચાલે છે. પછી તે ફરીથી જમણે વળે છે અને ૫ કિમી ચાલે છે. હવે તે શરૂઆતના બિંદુથી કઈ દિશામાં અને કેટલે દૂર હશે?

2 / 20

2: બેઠક વ્યવસ્થા ચાર મિત્રો – a, b, c અને d – એક લાઇન માં બેઠા છે. 'a' એ 'b' ની જમણી બાજુ અને 'd' ની ડાબી બાજુ છે. 'c' જમણા છેડે છે. તો ડાબી બાજુથી બીજા સ્થાને કોણ બેઠું છે?

3 / 20

3: લોહીના સંબંધો એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને, એક પુરુષ કહે છે, “તે સ્ત્રી મારી દાદીના એકમાત્ર દીકરાની દીકરી છે.” તો એ સ્ત્રી, તે પુરુષની શું થાય?

4 / 20

4: શ્રેણી પૂર્ણ કરો (અક્ષર શ્રેણી) FGH, JKL, ?, RST, VWX શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયો વિકલ્પ આવશે?

5 / 20

5: ખોટી સંખ્યા શોધો આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા તર્કસંગત નથી? 1, 5, 9, 15, 25, 37, 49.

6 / 20

6. જૂથમાં ન બંધબેસતો વિકલ્પ નીચેનામાંથી કયો વિકલ્પ જૂથમાં તાર્કિક રીતે બંધબેસતો નથી?

7 / 20

7.સંખ્યા શ્રેણી 0, 6, 24, 60, 120, 210, ? પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે?

8 / 20

8. ક્રમ અને ક્રમાંક પાંચ વિદ્યાર્થીઓ (નેહા, કિરણ, રીયા, સોહન, અમિત) ના ગુણ: નેહા > કિરણ પણ નેહા < રીયા. સોહન > રીયા. અમિત < કિરણ. તેને ઉતરતા ક્રમમાં ગોઠવો.

9 / 20

9. કાગળની ગડી અને આકૃતિ એક ચોરસ કાગળને અડધો ઉભો અને પછી અડધો આડો વાળવામાં આવે છે. મધ્યમાં એક વર્તુળ દોરવામાં આવે છે. કાગળ ખોલતા કેટલા વર્તુળ દેખાશે?

10 / 20

10. જો 'APPLE' ને 'ELPPA' લખવામાં આવે, તો 'GUJARAT' ને કેવી રીતે લખવામાં આવશે?

11 / 20

11. શ્રેણી પૂર્ણ કરો: 2, 6, 12, 20, 30, ?

12 / 20

12. જો 'કૂતરો' : 'ગલુડિયું' હોય, તો 'ગાય' : '?'

13 / 20

13. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 5 કિમી ચાલે છે, પછી જમણી બાજુ વળીને 3 કિમી ચાલે છે. હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હશે?

14 / 20

14. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે?

15 / 20

15. જો A = 1, B = 2 અને C = 3 હોય, તો 'CAT' નો સરવાળો કેટલો થાય?

16 / 20

16. લોહીના સંબંધ: રામ એ શ્યામનો ભાઈ છે. ગીતા એ શ્યામની બહેન છે. તો રામ અને ગીતા વચ્ચે શું સંબંધ હશે?

17 / 20

17. શ્રેણીમાં ખોટી સંખ્યા શોધો: 5, 10, 15, 22, 25

18 / 20

18. જો આજે સોમવાર હોય, તો 7 દિવસ પછી કયો વાર હશે?

19 / 20

19. જો 5 + 3 = 28, 9 + 1 = 810, તો 7 + 4 = ?

20 / 20

20. ખાલી જગ્યા પૂરો: ACE, GIK, MOQ, ?

Your score is

The average score is 80%

0%

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top