Mock Test -1 (History & GK, GS)

History & GK, GS Mock Test - 1

Fill The Details For Join The Quiz.

1 / 20

1. સિંધુ ખીણની સભ્યતાનું કયું નગર 'મૃતકોનો ટેકરો' તરીકે ઓળખાય છે?

2 / 20

2. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ 'અસ્પૃશ્યતા નિવારણ'ની જોગવાઈ કરવામાં આવી છે?

3 / 20

3. ભારતનો પ્રથમ વાઈસરોય કોણ હતો?

4 / 20

4. સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે?

5 / 20

5. પાણીપતનું બીજું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું?

6 / 20

6. માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે?

7 / 20

7. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે પ્રખ્યાત છે?

8 / 20

8. ગાંધીજીએ 'દાંડી કૂચ'ની શરૂઆત કયા આશ્રમથી કરી હતી?

9 / 20

9. વિટામિન C ની ઉણપથી કયો રોગ થાય છે?

10 / 20

10. ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે?

11 / 20

11. ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા વેદમાં કરવામાં આવ્યો છે?

12 / 20

12. પંચાયતી રાજનો અમલ કરનારું પ્રથમ રાજ્ય કયું હતું?

13 / 20

13. લોહી ગંઠાઈ જવા માટે કયું વિટામિન જરૂરી છે?

14 / 20

14. નીચેનામાંથી કયો વાયુ 'લાફિંગ ગેસ' (હસાવનાર વાયુ) તરીકે ઓળખાય છે?

15 / 20

15. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?

16 / 20

16. મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી?

17 / 20

17. વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ કયા દેશનું છે?

18 / 20

18. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે?

19 / 20

19. કમ્પ્યુટરનો મગજ (Brain of Computer) કોને કહેવામાં આવે છે?

20 / 20

20. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?

Your score is

The average score is 59%

0%

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top