Maths Mock Test – 1 (PSI)

Maths Mock Test - 1 (PSI)

Fill The Details For Join The Quiz.

1 / 20

પ્રશ્ન 1. 240 નો 15% કેટલો?

2 / 20

પ્રશ્ન 2. A : B = 3 : 5 છે અને B = 40 હોય તો A કેટલો?

3 / 20

પ્રશ્ન 3. ₹2000 પર 10% વાર્ષિક દરે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું?

4 / 20

પ્રશ્ન 4. 12 × 8 − 16 ÷ 4 = ?

5 / 20

પ્રશ્ન 5. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરેરાશ કેટલો?

6 / 20

પ્રશ્ન 6. એક ટ્રેન 2 કલાકમાં 120 કિ.મી. ચાલે છે. તેની ઝડપ કેટલી?

7 / 20

પ્રશ્ન 7. જો x = 5 હોય તો x² − 3x + 2 ની કિંમત કેટલી?

8 / 20

પ્રશ્ન 8. 12 અને 18 નો LCM કેટલો?

9 / 20

પ્રશ્ન 9. 24 અને 36 નો HCF કેટલો?

10 / 20

પ્રશ્ન 10. એક સંખ્યાનો 3/4 ભાગ 60 છે તો તે સંખ્યા કેટલી?

11 / 20

પ્રશ્ન 11. શ્રેણી પૂરી કરો: 2, 6, 12, 20, ?

12 / 20

પ્રશ્ન 12. એક દુકાનદાર ₹500 પર 10% ડિસ્કાઉન્ટ આપે છે. વેચાણ કિંમત કેટલી?

13 / 20

પ્રશ્ન 13. 8 સેમી બાજુ ધરાવતાં વર્ગફળનું ક્ષેત્રફળ કેટલું?

14 / 20

પ્રશ્ન 14. 10 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈ ધરાવતાં આયતનો પરિમિતિ કેટલો?

15 / 20

પ્રશ્ન 15. 5 કામદારો 10 દિવસમાં કામ કરે તો 10 કામદારો કેટલા દિવસમાં કામ કરશે?

16 / 20

પ્રશ્ન 16. 25% ને ભિન્નમાં ફેરવો.

17 / 20

પ્રશ્ન 17. √144 ની કિંમત કેટલી?

18 / 20

પ્રશ્ન 18. ખરીદ કિંમત ₹400 અને વેચાણ કિંમત ₹500 હોય તો નફો કેટલો?

19 / 20

પ્રશ્ન 19. 7² + 3² = ?

20 / 20

પ્રશ્ન 20. જે સંખ્યા 2 અને 3 બન્ને થી ભાગ જાય તે કઈ સંખ્યાથી જરૂર ભાગ જાય?

Your score is

The average score is 50%

0%

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top