Bandharan Mock Test -1 (PSI)

Time Period : 20 Minutes 


Bandharan Mock Test - 1 (PSI)

Fill The Details For Join The Quiz.

1 / 20

પ્રશ્ન 1. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં આપેલ છે?

2 / 20

પ્રશ્ન 2. ભારતીય બંધારણમાં મૂળભૂત રીતે કેટલા અનુચ્છેદ (Articles) હતા?

3 / 20

પ્રશ્ન 3. ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?

4 / 20

પ્રશ્ન 4. ભારતીય બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું?

5 / 20

પ્રશ્ન 5. સમાનતા નો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આવે છે?

6 / 20

પ્રશ્ન 6. શિક્ષણનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે?

7 / 20

પ્રશ્ન 7. અનુચ્છેદ 21 કયા અધિકાર સાથે સંબંધિત છે?

8 / 20

પ્રશ્ન 8. હાલમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે?

9 / 20

પ્રશ્ન 9. મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાં છે?

10 / 20

પ્રશ્ન 10. બંધારણમાં સુધારો કરવાની સત્તા કોને છે?

11 / 20

પ્રશ્ન 11. રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં છે?

12 / 20

પ્રશ્ન 12. ભારતીય બંધારણ કઈ પ્રકારનું છે?

13 / 20

પ્રશ્ન 13. મૂળભૂત અધિકારોની પ્રેરણા કયા દેશમાંથી લેવામાં આવી છે?

14 / 20

પ્રશ્ન 14. ભારતના રાજ્યના વડા કોણ છે?

15 / 20

પ્રશ્ન 15. પ્રસ્તાવનામાં ભારતને શું કહેવામાં આવ્યું છે?

16 / 20

પ્રશ્ન 16. પ્રસ્તાવના મુજબ ભારત કઈ પ્રકારનું રાજ્ય છે?

17 / 20

પ્રશ્ન 17. મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી?

18 / 20

પ્રશ્ન 18. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી છે?

19 / 20

પ્રશ્ન 19. બંધારણ મૂળભૂત રીતે કઈ ભાષામાં લખાયું હતું?

20 / 20

પ્રશ્ન 20. ભારતની સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલ છે?

Your score is

The average score is 48%

0%

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top