Best Maths Mock Test – 10

Time Period : 25 Minutes


Maths Mock Test -10

If you want to know how much you know about the Maths through this quiz, then definitely try it once.

Fill The Details For Join The Quiz. 

1 / 20

પ્રશ્ન 1

એક વસ્તુ પર 25% નફો થાય છે. જો ખરીદી કિંમતમાં 20% વધારો થાય અને વેચાણ કિંમતમાં 10% વધારો થાય, તો નફો ટકા શું રહેશે?

2 / 20

પ્રશ્ન 2

એક ટ્રેન 144 km/h ઝડપે ચાલે છે. 280 મીટર લાંબી ટ્રેન 420 મીટર લાંબા પ્લેટફોર્મને પાર કરવા કેટલો સમય લેશે?

3 / 20

પ્રશ્ન 3

A એકલો કામ 24 દિવસમાં કરે છે, B એકલો 16 દિવસમાં કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે પણ 4 દિવસ પછી A ચાલ્યો જાય છે. બાકી કામ B કેટલા દિવસમાં પૂર્ણ કરશે?

4 / 20

પ્રશ્ન 4

એક સંખ્યા પર પહેલા 40% વધારો અને પછી 20% ઘટાડો કરવામાં આવે, તો કુલ ફેરફાર કેટલો થશે?

5 / 20

પ્રશ્ન 5

જો x+1/x=5  હોય, તો x2+1/x2 શું?  ­

6 / 20

પ્રશ્ન 6

₹12000 પર 2 વર્ષ માટે 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ અને સરળ વ્યાજ વચ્ચેનો ફરક શું?

7 / 20

પ્રશ્ન 7

એક માણસ 15 km/h ઝડપે જાય છે અને 10 km/h ઝડપે પાછો આવે છે. સરેરાશ ઝડપ શું?

8 / 20

પ્રશ્ન 8

એક દુકાનદાર 20% ઓછું વજન આપે છે અને 25% નફો પણ લે છે. વાસ્તવિક નફો કેટલો?

9 / 20

પ્રશ્ન 9

જો a+b=12 અને ab=32, તો a2+b2શું?

10 / 20

પ્રશ્ન 10

એક વર્તુળની ત્રિજ્યા 14 cm છે. પરિમિતિ શું?

11 / 20

પ્રશ્ન 11

જો 5 માણસો 18 દિવસમાં કામ કરે, તો 15 માણસો કેટલા દિવસમાં કરશે?

12 / 20

પ્રશ્ન 12

એક નળી 15 કલાકમાં ટાંકી ભરે છે અને બીજી 10 કલાકમાં ખાલી કરે છે. બંને સાથે ખોલીએ તો શું થશે?

13 / 20

પ્રશ્ન 13

જો 3x+1=243, તો x શું?

14 / 20

પ્રશ્ન 14

એક વસ્તુ ₹2400 માં ખરીદી અને 15% નુકસાનમાં વેચી. વેચાણ કિંમત શું?

15 / 20

પ્રશ્ન 15

એક વ્યક્તિ ₹5000 પર 2 વર્ષ માટે 12% સરળ વ્યાજ મેળવે છે. વ્યાજ શું થશે?

16 / 20

પ્રશ્ન 16

જો 2x+3y=19 અને x+y=7, તો y શું?

17 / 20

પ્રશ્ન 17

એક ઘનનો ઘનફળ 1728 cm³ છે. બાજુ શું?

18 / 20

પ્રશ્ન 18

એક ટ્રેન 90 km/h ઝડપે 24 સેકન્ડમાં એક થાંભલો પાર કરે છે. ટ્રેનની લંબાઈ શું?

19 / 20

પ્રશ્ન 19

એક સંખ્યા ના 75% માંથી 45 ઘટાડીએ તો 105 મળે છે. સંખ્યા શું?

20 / 20

પ્રશ્ન 20

એક ત્રિકોણના કોણો નો અનુપાત 2:3:4 છે. સૌથી મોટો કોણ શું હશે?

Your score is

The average score is 33%

0%

Best Maths Mock Test - 10

Best Maths Mock Test – 10

You can give this Maths mock test and check now your exam preparation for police constable exam 2026. The Exam will be very soon. So your preparation will be very fast and strict for your future. Best Maths Mock Test – 10

For More Practice

For More Practice You Can Give More Mock Test in our websuite. Some Constable Mock Test link Given Below :

  1. Bandharan Mock Test
  2. History & GK , GS Mock Test

For More Subject Mock Test Give. You can visit the our suite and check now. Thank You 😍🧡

For More Preparation You can visit the suite :- Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top