Mock Test – 1 (Reasoning) Leave a Comment / Blog / By Aspirantsuite The Quiz Will be automatically submitted when the time is up. Thank You For Join a Quiz. Reasoning Mock Test - 1 Fill The Details For Join The quiz. Note :- The Personal Information yup provide will not be shared with anyone. 1 / 20 1: દિશા જ્ઞાન એક વ્યક્તિ ૫ કિમી ઉત્તર તરફ ચાલે છે, પછી જમણે વળે છે અને ૩ કિમી ચાલે છે. પછી તે ફરીથી જમણે વળે છે અને ૫ કિમી ચાલે છે. હવે તે શરૂઆતના બિંદુથી કઈ દિશામાં અને કેટલે દૂર હશે? 5 કિમી પૂર્વ 1 કિમી પૂર્વ ૩ કિમી પૂર્વ 6 કિમી પૂર્વ 2 / 20 2: બેઠક વ્યવસ્થા ચાર મિત્રો – a, b, c અને d – એક લાઇન માં બેઠા છે. 'a' એ 'b' ની જમણી બાજુ અને 'd' ની ડાબી બાજુ છે. 'c' જમણા છેડે છે. તો ડાબી બાજુથી બીજા સ્થાને કોણ બેઠું છે? b a c d 3 / 20 3: લોહીના સંબંધો એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને, એક પુરુષ કહે છે, “તે સ્ત્રી મારી દાદીના એકમાત્ર દીકરાની દીકરી છે.” તો એ સ્ત્રી, તે પુરુષની શું થાય? ભાઈ બહેન પિતા માતા 4 / 20 4: શ્રેણી પૂર્ણ કરો (અક્ષર શ્રેણી) FGH, JKL, ?, RST, VWX શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયો વિકલ્પ આવશે? NOP OPN PON NOP 5 / 20 5: ખોટી સંખ્યા શોધો આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા તર્કસંગત નથી? 1, 5, 9, 15, 25, 37, 49. 25 15 09 49 6 / 20 6. જૂથમાં ન બંધબેસતો વિકલ્પ નીચેનામાંથી કયો વિકલ્પ જૂથમાં તાર્કિક રીતે બંધબેસતો નથી? તબલા તાનપૂરો મૃદંગ રણશિંગુ 7 / 20 7.સંખ્યા શ્રેણી 0, 6, 24, 60, 120, 210, ? પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? 334 340 336 400 8 / 20 8. ક્રમ અને ક્રમાંક પાંચ વિદ્યાર્થીઓ (નેહા, કિરણ, રીયા, સોહન, અમિત) ના ગુણ: નેહા > કિરણ પણ નેહા < રીયા. સોહન > રીયા. અમિત < કિરણ. તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. સોહન - નેહા - કિરણ - અમિત - રીયા સોહન - રીયા - નેહા - કિરણ - અમિત સોહન - રીયા - અમિત - નેહા - કિરણ સોહન- નેહા - અમિત- કિરણ - રીયા 9 / 20 9. કાગળની ગડી અને આકૃતિ એક ચોરસ કાગળને અડધો ઉભો અને પછી અડધો આડો વાળવામાં આવે છે. મધ્યમાં એક વર્તુળ દોરવામાં આવે છે. કાગળ ખોલતા કેટલા વર્તુળ દેખાશે? 02 04 05 07 10 / 20 10. જો 'APPLE' ને 'ELPPA' લખવામાં આવે, તો 'GUJARAT' ને કેવી રીતે લખવામાં આવશે? GUTARA J TARAJUG TARA JUGU TARA JUG 11 / 20 11. શ્રેણી પૂર્ણ કરો: 2, 6, 12, 20, 30, ? 42 38 44 40 12 / 20 12. જો 'કૂતરો' : 'ગલુડિયું' હોય, તો 'ગાય' : '?' વછેરું પાડું મ્યાઉં વાછરડું 13 / 20 13. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 5 કિમી ચાલે છે, પછી જમણી બાજુ વળીને 3 કિમી ચાલે છે. હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હશે? પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ 14 / 20 14. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? એપ્રિલ મે જાન્યુઆરી માર્ચ 15 / 20 15. જો A = 1, B = 2 અને C = 3 હોય, તો 'CAT' નો સરવાળો કેટલો થાય? 20 25 24 22 16 / 20 16. લોહીના સંબંધ: રામ એ શ્યામનો ભાઈ છે. ગીતા એ શ્યામની બહેન છે. તો રામ અને ગીતા વચ્ચે શું સંબંધ હશે? મામા-ભાણેજ ભાઈ-બહેન કાકા-ભત્રીજી પિતા-પુત્રી 17 / 20 17. શ્રેણીમાં ખોટી સંખ્યા શોધો: 5, 10, 15, 22, 25 25 10 15 22 18 / 20 18. જો આજે સોમવાર હોય, તો 7 દિવસ પછી કયો વાર હશે? રવિવાર મંગળવાર બુધવાર સોમવાર 19 / 20 19. જો 5 + 3 = 28, 9 + 1 = 810, તો 7 + 4 = ? 11 311 113 28 20 / 20 20. ખાલી જગ્યા પૂરો: ACE, GIK, MOQ, ? STU SUV SUW RTU Your score isThe average score is 80% 0% Restart quiz