Mock Test – 2 (Bandharan) Leave a Comment / Blog / By Aspirantsuite Bandharan Mock Test - 2 Fill The Details For Join The Quiz. 1 / 20 1 શારદાપીઠ કયા સ્થળે આવેલ છે ? બદ્રીનાથ પૂરી શ્રીનાથદ્વારા દ્વારકા 2 / 20 2 ગુજરાતમાં એનર્જી ડેવલોપમેન્ટ એજન્સિ (GEDA)નું મથક કયા આવેલું છે? અંકલેશ્વર અમદાવાદ ગાંધીનગર વડોદરા 3 / 20 3 ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ કયા આવી હતી? સુરત ભરૂચ વડોદરા અમદાવાદ 4 / 20 4 નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી ? બીહું મેર રાસ ટિપ્પણી હુડો 5 / 20 5 પાલિતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? ગિરનાર શેત્રુંજય પાવાગઢ વિલ્સન હિલ 6 / 20 6 ગુજરાતમાં એકમાત્ર “બેક વોટર” ધરાવતું બંદર કયું છે ? કંડલા પોરબંદર ઓખા વેરાવળ 7 / 20 7 સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર “ધોળાવીરા” ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા અમદાવાદ કચ્છ જામનગર 8 / 20 8 ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે ? 1 મે, 1960 1 જૂન , 1960 1 જુલાઈ , 1960 7 ઓગસ્ટ, 1960 9 / 20 9 અમદાવાદના જુલતા મિનારા કયા આવેલા છે ? શાહપુર દરિયાપુર લાલ દરવાજા કાલુપુર 10 / 20 10 ATIRA- ટેક્ષટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયા આવેલું છે ? વડોદરા અમદાવાદ સુરત રાજકોટ 11 / 20 11 ગુજરાતમાં હાલમાં કુલ કેટલાં જિલ્લાઓ છે? 31 32 33 34 12 / 20 12 . રતનમહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ દાહોદ બનાસકાંઠા પંચમહાલ 13 / 20 13 ગુજરાતનો કયો જિલ્લો “યુકેલિપ્ટસ” જિલ્લા તરીકે જાણીતો છે ? ગાંધીનગર જામનગર ભાવનગર સુરેન્દ્રનગર 14 / 20 14 . વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર ભાવનગર નવસારી વલસાડ 15 / 20 15 કયું ખનીજ સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાંથી જ મળી છે ? ડોલોમાઇટ અકીક બૉક્સાઈટ ફ્લોરસ્પર 16 / 20 16 કચ્છમાં ડુંગરની હારમાળા કયા નામથી ઓળખવામાં આવે છે ? ભુંગા બન્ની ધોરડો ધાર 17 / 20 17 ગુજરાતનો કયો યુગ "સુવર્ણ યુગ" તરીકે ઓળખાય છે? વાઘેલા યુગ સોલંકી યુગ ચાવડા યુગ મુઘલ યુગ 18 / 20 18 સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વનાં સ્થળોમાંથી કયા સ્થળે ગોદી મળી આવેલ छे ? વલભી હડપ્પા ધોળાવીરા લોથલ 19 / 20 19 ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? જેસોર બરડો શેત્રુંજો ગિરનાર 20 / 20 20 અંબાજી તીર્થધામ કઈ પૂર્વતમાળા પર આવેલું છે? અરવલ્લી સહ્યાદ્રી પશ્ચિમઘાટ પૂર્વઘાટ Your score isThe average score is 58% 0% Restart quiz