Mock Test – 1 (Bandharan) Leave a Comment / Blog / By Aspirantsuite Bandharan Mock Test - 1 Test Your Speed And accuracy With Handpick Bandharan Questions. Fill The Details For join a Quiz. Note : The Personal Information you have provide will not be shared with anyone. 1 / 20 1 - નીચે આપેલ કથનોમાંથી યોગ્ય પસંદ કરો. 1.ઓગસ્ટ પ્રસ્તાવ મુસ્લિમ લીગના હાથમાં મૂકેલો કોરો ચેક માનવામાં આવે છે. 2.ગાંધીજી દ્વારા ભારત સરકાર અધિનિયમ, 1935 ને દેશનું નવું “ગુલામીખત” અને "આ અનેક બ્રકોવાળી એન્જિન રહિત ગાડી છે" તેમ કહ્યું હતું. ૩. માઉન્ટબેટન યોજનાને ૩ જૂન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. 1 અને 2 2 અને 3 1 અને 3 1,2 અને 3 2 / 20 2- લોર્ડ કેનિંગે ક્યાં ભારતીયને વિધાન પરિષદમાં નિયુક્તિ કરી હતી ? બનારસના રાજા સર દિનકરરાવ પટિયાલાના રાજા આપેલ તમાંમ 3 / 20 3. નીચેના માઠી યોગ્ય વિધાન પસંદ કરો. ભારત સરકાર અધિનિયમ 1919 મુજબ શીખો, ભારતીય ખીસ્તીઓ, એગલોઇન્ડિયન તથા યુરોપપિયન્સ માટે અલગ મતદારમંડળની જોગવાઈ કરાઈ. નહેરુ રિપોર્ટ ને બંધારણની બ્લ્યુપ્રિન્ટ કહેવામા આવે છે. નહેરુ રિપોર્ટમાં ભારતને ડોમેનિયન સ્ટેટનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. 1,2 અને 3 2 અને 3 1 અને 2 1 અને 3 4 / 20 4 કેબિનેટ મિશન યોજનામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ? લોર્ડ પેથીક લોરેન્સ સર સ્ટેફર્ડ ક્રિપ્સ લોર્ડ વેવેલ એ.વી.એલેક્ઝાન્ડર 5 / 20 5 ક્યાં અધિનિયમનું ગઠન ડફરીન સમિતિની ભલામણોને આધારે કરવામાં આવ્યું હતું ? ભારતીય પરિષદ અધિનિયમ, 1858 ભારતીય પરિષદ અધિનિયમ, 1861 ભારતીય પરિષદ અધિનિયમ, 1892 ભારતીય પરિષદ અધિનિયમ, 1909 6 / 20 6 વયગાળની સરકાર 1946 માં સરદાર વલ્લભભાઈ પટેલ કયાં મંત્રી પદે હતાં ? નાણામંત્રી કાયદા મંત્રાલય ખાધ અને કૃષિ સુચના અને પ્રસારણ 7 / 20 7 ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે કયું વિધાન સાચું છે ? પ્રધાનમંત્રીઅને મંત્રી જેવા શબ્દોનો સૌપ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો. ભારતમાંસૌપ્રથમ “સંઘીય શાસન પ્રણાલી" નો આરંભ થયો. માત્ર 1 સાચું માત્ર 2 સાચું બંને સાચાં બંને ખોટા 8 / 20 8 ક્યાં કાયદાને “મોર્લે-મિન્ટો સુધારાઓ” તરીકે ઓળખાય છે ? ભારતીય પરિષદ અધિનિયમ, 1909 ભારતીય પરિષદ અધિનિયમ, 1919 ભારતીય પરિષદ અધિનિયમ, 1861 ભારતીય પરિષદ અધિનિયમ, 1892 9 / 20 9 કોને ક્રિપ્સ મિશનને પોસ્ટ ડેટેડ ચેક કહ્યો હતો ? લિયાકતઅલી ખાન ગાંધીજી મુસ્લિમ લીગ જવાહરલાલ નહેરુ 10 / 20 10 નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો. ભારતીય પરિષદ અધિનિયમ, 1861 મુજબ કેન્દ્રિયકરણના સ્થાને વિકેન્દ્રીકરણની શરૂઆત થઇ. ભારતીય પરિષદ અધિનિયમ, 1861 મુજબ ભારતના વાઈસરોયને આપાતકાલીન પરિસ્થિતિમાં વટહુકમ બહાર પાડવા માટેની સત્તા પ્રાપ્ત થઈ. ભારતના પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ હતાં. 1અને 2 2 અને 3 1 અને 3 1,2 અને 3 11 / 20 11. ભારતીય મહિલાઓને પ્રથમ વખત મત આપવાનો અધિકાર ક્યાં અધિનિયમ દ્વારા આપવામાં આવ્યો હતો ? ભારતીય પરિષદ અધિનિયમ, 1909 ભારત સરકાર અધિનિયમ, 1935 ભારત શાસન અધિનિયમ, 1919 ભારતીય પરિષદ અધિનિયમ, 1892 12 / 20 12 ક્યાં અધિનિયમ અંતર્ગત ભારતમાં દ્વિમુખી શાસન પ્રણાલી રદ કરી તથા સેક્રેટરી ઓફ સ્ટેટ (રાજ્ય સચિવ) નું પદ ઉમેરવામાં આવ્યું ? ભારત સરકાર અધિનિયમ, 1858 ભારતીય પરિષદ અધિનિયમ, 1861 ભારતીય પરિષદ અધિનિયમ, 1892 ભારતીય પરિષદ અધિનિયમ, 1909 13 / 20 13 નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. ભારતીય પરિષદ અધિનિયમ 1909ને મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ સુધારાઓ તરીકે ઓળખાય. ભારત સરકાર અધિનિયમ 1919ને મોર્લે-મિન્ટો સુધારાઓ તરીકે ઓળખાય. માત્ર 1 સાચું બંને સાચા માત્ર 2 સાચું બંને ખોટા 14 / 20 14 ભારતીય પરિષદ અધિનિયમ, 1909 બાબતે કયું વિધાન સાચું છે ? આ સુધારા મુજબ પ્રાંતોમાં દ્વિસ્તરીય શાસન પદ્ધતિ દાખલ કરાઇ. આ સુધારા અંતર્ગત મુસ્લિમ માટે અલગ મતદાનમંડળ આપવામાં આવ્યું. માત્ર 1 સાચું માત્ર 2 સાચું બંને સાચાં બંને ખોટાં 15 / 20 15 ભારત સરકાર અધિનિયમ 1935 માં કેટલી અનુસૂચિ અને કેટલા અનુચ્છેદો હતાં ? 8 અનુસૂચિ, 334 અનુચ્છેદ 10 અનુસૂચિ, 321 અનુચ્છેદ 12 અનુસૂચિ, 345 અનુચ્છેદ 11 અનુસૂચિ, 350 અનુચ્છેદ 16 / 20 16 ક્યાં અધિનિયમ અંતર્ગત નાણાકીય સમિતિમાં ભારતીય નાગરિકોને સ્થાન આપવાની શરૂઆત કરી ? મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારો ભારત શાસન અધિનિયમ 1919 મોર્લે-મિન્ટો સુધારો A અને B બંને 17 / 20 17 સાંપ્રદાયિક ચૂંટણીના જનક તરીકે કોન ઓળખાય છે ? લોર્ડ કેનિંગ લોર્ડ મિન્ટો ડકરિન લોર્ડ માઉન્ટ બેટન 18 / 20 18 પ્રથમ ભારતીય જે વાઇસરોયની કારોબારી પરિષદમાં સભ્ય બન્યા હોય. સર દિનકરરાવ કે.સી.નિયોગી જોગેન્દ્રનાથ મંડલ સત્યેન્દ્રપ્રસાદ સિંહ 19 / 20 19 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં ભરાયું હતું ? મદ્રાસ મુંબઈ સુરત કરાંચી 20 / 20 20 કોને ભારતમાં “મંત્રીમંડળ વ્યવસ્થાનો જન્મદાતા” કહે છે ? લોર્ડ મેકોલે લોર્ડ કેનિંગ વોરન હેસ્ટિંગ્ઝ લૉર્ડ મિન્ટો Your score isThe average score is 40% 0% Restart quiz