Mock Test – 1 (Maths) 1 Comment / Blog / By Aspirantsuite The quiz will be automatically submitted when the time is up. Thank You For Join Quiz. Maths Mock Test - 1 Test Your Speed and Accuracy with handpicked maths questions. Fill The Details For Join a Quiz. Note:- The personal information you provide will not be shared with anyone. 1 / 20 1. દર એક કલાકે કારની ગતિ ૩ કિમી વધે છે. જો પહેલા એક કલાકમાં 45 કિમીનું અંતર કાપવામાં આવ્યું હોય, તો 15 કલાકમાં કુલ કેટલું અંતર કાપવામાં આવ્યું ? 1000 970 980 990 2 / 20 2. M એક કામ 16 દિવસમાં કરી શકે છે અને N એ જ કામ 24 દિવસમાં કરી શકે છે. તેઓ સાથે મળીને કામ કરે તો આખું કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ? 9.6 6.9 8.6 6.8 3 / 20 3. એક કાટકોણ ત્રિકોણનો બીજો એક ખૂણો 35° છે. ત્રીજા ખૂણાનું માપ કેટલું હશે ? 35° 55° 45° 65° 4 / 20 4. એક આગબોટ સ્થિર પાણીમાં 15 કિમી/કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ગતિ 5 કિમી/કલાક હોય. તો આગબોટને 70 કિમી વહેતા કેટલા કલાક લાગશે ? 3 3.5 4 4.5 5 / 20 5. 132, 198,270, 315, 396 - લ.સા.અ. (LCM) કેટલો થાય ? 41580 14580 58410 58140 6 / 20 6. 1/0.05=? 1/50 02 20 2/05 7 / 20 7. જો X + Y = 222 અને X એ જ નો અડધો ભાગ હોય, તો X નું મૂલ્ય = ? 47 444 148 74 8 / 20 8. 67.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેમી લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય ? 75 65 90 80 9 / 20 9.A અને B કામ ‘X’ 5 દિવસમાં કરે છે, B અને C કામ ‘X’ 7 દિવસમાં કરે છે. અને A અને C કામ ‘X’ 4 દિવસમાં કરે છે. કામ ‘X’ – A, B અને C – એકલા કરે તો સૌથી વધુ સમય કોણ લેશે ? A C B અનિશ્ચિત 10 / 20 10. એક રકમનો 12.5% વાર્ષિક દરે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 781.25 છે. એ રકમ કેટલી હશે? 78215 500000 50000 78125 11 / 20 11. ખાતરની એક થેલીનું વજન 60 કિલો છે અને તેમાં 25% નાઇટ્રોજન છે. થેલીમાં કેટલાં ગ્રામ શુદ્ધ નાઇટ્રોજન છે ? 1.5 1500 15000 15 12 / 20 12. (835421 × 625) = 522138125 522038125 522037135 522137125 13 / 20 13. A અને B ની સરેરાશ માસિક આવક રૂ. 6500 છે. B અને C ની સરેરાશ માસિક આવક રૂ. 7250 છે અને A અને C ની સરેરાશ માસિક આવક રૂ. 8750 છે. A ની માસિક આવક કેટલી છે? 5000 6000 8000 7000 14 / 20 14. ત્રણ યુવતીઓની સરેરાશ ઉંમર 42 વર્ષ છે અને તેમની ઉંમર 4:6:8 ના પ્રમાણમાં છે. સૌથી નાની યુવતીની ઉંમર શું છે? 42 28 38 56 15 / 20 15. D અને C એક વ્યવસાયમાં 3:2 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. જો ફુલ નફાના 5% દાનમાં જાય અને D નો હિસ્સો રૂ. 969 હોય. તો કુલ નફો કેટલો હશે? 1500 1600 1800 1700 16 / 20 16. એક કાકાએ તેના ભત્રીજાને કહ્યું, “તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો.* જો કાકાની ઉંમર અત્યારે 40 વર્ષ છે, તો પાંચ વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હતી? 15 16 20 18 17 / 20 17. રમેશે 28000થી ધંધો શરૂ કર્યો હતો અને ત્યારબાદ મહેશ 42000 સાથે તેની સાથે જોડાયો જો વર્ષના અંતે નફો સમાન રીતે વહેંચવામાં આવે તો મહેશ કેટલા મહિના પછી જોડાયો? 4 8 2 6 18 / 20 18. પાણીથી પૂરી ભરેલી 15 ડોલથી એક ટાંકી આખી ભરાઈ જાય છે. પૂરી ભરેલી દરેક ડોલમાં 12 લિટર પાણી રહી શકે છે. જો દરેક ડોલમાં 10 લિટર જ પાણી ભરવામાં આવે તો તે જ ટાંકી ભરવા માટે કેટલી ડોલની જરૂર પડશે? 22 20 16 18 19 / 20 19.500 અને 700ની વચ્ચેના સંપૂર્ણ વર્ગો (Perfect Square)-ની સંખ્યા કેટલી છે? 05 02 06 04 20 / 20 20.ગીતા20 વર્ષની છે અને મીતા 40 વર્ષની છે. કેટલાં વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર 1:3 હતો? 10 15 12 08 Your score is 0% Restart quiz
Keep up, don’t Give up