Mock Test -1 (History & GK, GS) Leave a Comment / Blog / By Aspirantsuite History & GK, GS Mock Test - 1 Fill The Details For Join The Quiz. 1 / 20 1. સિંધુ ખીણની સભ્યતાનું કયું નગર 'મૃતકોનો ટેકરો' તરીકે ઓળખાય છે? ધોળાવીરા લોથલ મોહેં-જો-દડો હડપ્પા 2 / 20 2. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ 'અસ્પૃશ્યતા નિવારણ'ની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 15 અનુચ્છેદ 19 અનુચ્છેદ 14 અનુચ્છેદ 17 3 / 20 3. ભારતનો પ્રથમ વાઈસરોય કોણ હતો? લોર્ડ વિલિયમ બેંટિક લોર્ડ કેનિંગ લોર્ડ ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન 4 / 20 4. સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? બુધ મંગળ ગુરુ શુક્ર 5 / 20 5. પાણીપતનું બીજું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? 1526 1556 1761 1576 6 / 20 6. માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે? હદય યકૃત ચામડી ફેફસા 7 / 20 7. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે પ્રખ્યાત છે? એકશિંગી ગેંડો વાઘ હાથી એશિયાટીક સિંહ 8 / 20 8. ગાંધીજીએ 'દાંડી કૂચ'ની શરૂઆત કયા આશ્રમથી કરી હતી? સેવાગ્રામ આશ્રમ સાબરમતી આશ્રમ વરધા આશ્રમ કોચરબ આશ્રમ 9 / 20 9. વિટામિન C ની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી બેરીબેરી સુકતાન રતાંધપાળાપણું 10 / 20 10. ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? લાલ બહાદુર શાસ્ત્રી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ 11 / 20 11. ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા વેદમાં કરવામાં આવ્યો છે? અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ 12 / 20 12. પંચાયતી રાજનો અમલ કરનારું પ્રથમ રાજ્ય કયું હતું? મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત આંધ્ર પ્રદેશ 13 / 20 13. લોહી ગંઠાઈ જવા માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન B12 વિટામિન E વિટામિન A વિટામિન K 14 / 20 14. નીચેનામાંથી કયો વાયુ 'લાફિંગ ગેસ' (હસાવનાર વાયુ) તરીકે ઓળખાય છે? નાઈટ્ર્સ ઓકસાઈડ (N2O) મિથેન સલ્ફર ઓકસાઈડ કાર્બન ડાયોક્સાઈડ 15 / 20 15. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત મકરવૃત વિષુવવૃત આર્કટિક વૃત 16 / 20 16. મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી? અશોક ચંદ્રગુપ્ત મૌર્ય બિન્દુસાર બૃહદ્રથ 17 / 20 17. વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ કયા દેશનું છે? બ્રિટન ભારત કેનેડા અમેરિકા 18 / 20 18. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? 25 વર્ષ 30 વર્ષ 21 વર્ષ 18 વર્ષ 19 / 20 19. કમ્પ્યુટરનો મગજ (Brain of Computer) કોને કહેવામાં આવે છે? મોનીટર કીબોર્ડ રેમ (RAM) સીપીયું (CPU) 20 / 20 20. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ Your score isThe average score is 59% 0% Restart quiz